હવે લોકોને બાંધકામની સમયમર્યાદામાંથી મળશે મુક્તિ

  • 2 years ago
બાંધકામની સમયમર્યાદા દુૂર કરવા આદેશ બિન ખેતી પરવાનગીના હુકમથી દૂર કરવા આદેશ ત્રણ વર્ષમાં બાંધકામ કરવાની મર્યાદા દૂર કરાઈ શરતભંગના નામે લોકોને પડતી હાલાકીમાથી મળશે મુક્તિ રાજ્યના મહેસુલ વિભાગે ઠરાવ કરી સમયમર્યાદા દૂર કરી

Recommended