વૈશાખ સુદ બારસને વૃષભ રાશિને મળશે અઢળક લાભ, જાણો શુક્રવારનું રાશિફળ
  • 2 years ago
આજે શુક્રવારે વૈશાખ સુદ બારસની ઉજવણી કરાઈ રહી છે. શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે મેષ, વૃષભ, સિંહ અને વૃશ્વિક રાશિને ફાયદો થઈ શકે છે, આ સિવાય કેટલીક રાશિએ સાવધાન રહેવું પડશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.
Recommended