સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને નડીયાદ કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી

  • 2 years ago
નડીયાદ કોર્ટે આજરોજ સગીરા ઉપર દુષ્કર્મના આરોપમાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આ સાથે જ આરોપીને 6.20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

Recommended