નડિયાદની તાન્યાને 5 વર્ષે મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદની સજા

  • 2 years ago
બહુચર્ચિત તાન્યા મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદ આપવામાં આવી છે. જેમાં આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા થઇ છે. તેમજ આરોપીઓને રૂ.4 લાખ વળતર ચુકવવા આદેશ છે. તેમાં મીત પટેલ, માતા જિગિશા, ભાઇ ધ્રુવને આજીવન કેદ થઇ છે.