દાહોદમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા

  • 2 years ago
દાહોદ જીલ્લામાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાનો ઐતિહાસીક ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.