કાનપુર દુર્ઘટના: એમ્બ્યુલન્સ પડી મોડી, ડોક્ટર ન હતા, પીડિતોનો આરોપ

  • 2 years ago
યુપીના કાનપુરમાં એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ગઈ. ચંદ્રિકા દેવીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 11 બાળકો અને 11 મહિલાઓ સહિત 26 લોકોના મોત થયા છે. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી અને ભક્તોને તળાવમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.