માજી સૈનિક અને હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ |વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી

  • 2 years ago
અમદાવાદના માણેક ચોકમાં લાખા પટેલની પોળમાં મકાન ધરાશાયી થયું છે. આ ઘટના અંગેની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Recommended