દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

  • 2 years ago
હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી. નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, પોરબંદરમાં પણ વરસાદની પડવાની સંભાવના છે.

Recommended