ઠેકાની લડાઈ,CBIની ચઢાઈ,કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

  • 2 years ago
CBI ની કાર્યવાહી તેજ થતા અને લુકઆઉટ નોટિસ જાહેર થતા મનીષ સિસોદિયા મહારાણા પ્રતાપણે યાદ કરી રહ્યા છે. જ્યારે ભાજપ આપને ઔરંગઝેબ સાથે સરખાવી રહી છે.