કડાણા ડેમમાંથી પાણી છોડાયું| આણંદમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા

  • 2 years ago
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસતા મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. ત્યારે ડેમનું રુલ લેવલ જાળવવા માટે અત્યારે કડાણા ડેમમાંથી એડિશનલ 4 ગેટને 7ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 70 હાજર ક્યુરેટ પાણી છોડાયું હતું. આણંદ જિલ્લાના ગેરકાયદે દબાણ દૂર કરવા અધિકારીઓને તાકિદ કરાયા બાદ આણંદમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. ટાઉન IPએ દબાણકારોને આપી ચેતવણી.