ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદમાં તંત્ર સતર્ક

  • 2 years ago
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડતા અમદાવાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ધરોઈ ડેમમાથી છોડવામાં આવેલું પાણી અમદાવાદ સાબરમતી નદીમાં પહોચ્યુ છે.

Recommended