વિજયનગરમાં મેઘતાંડવ, હરણાવ જળાશયમાંથી 1500 ક્યૂસેક પાણી છોડાયું

  • 2 years ago
જિલ્લાના સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદથી હરણાવ જળાશય છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ જળાશયમાં 1500 ક્યૂસેક પાણીની આવક થઈ છે. હરણાવ જળાશય યોજનાના 3 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. દરવાજા ખોલતા 1500 ક્યૂસેક પાણી છોડાયું છે. પોળોની નજીક બે કાંઠે વહેતી થઈ ગઈ છે. જેના પગલે નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.