મહિસાગરના કડાણા ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાશે

  • 2 years ago
હાલ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના નદીઓના ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. મહીસાગરના કડાણા ડેમમાં સતત નવા નીરની આવક થતા જલ સપાટી ભયજનક સ્તર ઉપર પહોંચી હતી. જેને લઈને ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે.