રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ગિરનારી સંતોએ ધ્વજવંદન કર્યું

  • 2 years ago
આજે સ્વાતંત્ર પર્વની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગરવા ગિરનારની ગોદમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પણ ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.