શિવપૂજામાં કઇ વસ્તુઓ છે નિષેધ જાણો

  • 2 years ago
પાવનકારી શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભક્તો હંમેશા એ વાત ધ્યાનમાં રાખતા જ હોય છે કે શિવને શું અર્પણ કરીએ તો તે જલ્દી પ્રસન્ન થાય પરંતુ, તે સાથે જ એ ધ્યાનમાં રાખવું પણ તો જરૂરી છે, કે શિવજીને શું ભૂલથી પણ અર્પણ ન કરવું..તો ચાલો શિવપૂજાનાં જાણીએ કેટલાક શાસ્ત્રોક્ત નિયમો ..શાસ્ત્રીજી મહારાજ પાસેથી