ગોધરામાં ગાયોની ઉઠાંતરી કરતો વીડિયો વાયરલ

  • 2 years ago
ગોધરામાં ગાયોની ઉઠાંતરી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હાર્દસમાં ગણેશનગર સોસાયટીમાં કાર દ્વારા ગાયોની ઉઠાંતરી કરાઈ રહી છે. તેમજ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ

શહેરમાં વાયરલ થઇ રહ્યાં છે. બીજી તરફ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને પગલે શહેરીજનોમાં રોષ છે. તથા પોલીસ દ્વારા ગાયોની તસ્કરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં

આવે તેવી લોકમાંગ છે.