રાજકોટમાં યુવકનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

  • 2 years ago
રાજકોટમાં યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં અવારનવાર ફાયરિંગના વીડીયો સામે આવી રહ્યા છે. ત્યારે યુવકે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં

પોસ્ટ કર્યો છે. જેમાં ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવાયો છે. તેમજ પોલીસનો ખૌફ ઉડતો જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યાં છે.
"એકલો પણ એકડો" નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું છે.

Recommended