પહેલા શ્રીલંકા, પછી પાકિસ્તાન, અને હવે બાંગ્લાદેશ..

  • 2 years ago
હાલ બાંગ્લાદેશમાં પણ શ્રીલંકાની જેમ જ લોકો રસ્તા પર આવી ગયા છે. વિરોધનો વંટોળ શરૂ થયો છે. વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવનો વિરોધ હવે હિંસક બની ગયો છે. માત્ર ઇંધણ જ નહીં પરંતુ અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી બની રહી છે. વિશ્લેષકોનું માનીએ તો બાંગ્લાદેશને બરબાદ કરવાની કહાની ડ્રેગન ચીન લખી રહ્યો છે. આખરે બાંગ્લાદેશ આર્થિક સંકટમાં આવવાથી ચીનને શું ફાયદો થશે અને કેવી રીતે થશે આવો જોઇએ.