10 સેકન્ડમાં નેપાળ પ્લેન ક્રેશ અને ભયાનક દ્રશ્ય..લેન્ડિંગ પહેલા જ પાયલોટે લીધો આ નિર્ણય

  • last year
કાઠમંડુથી પોખરા સુધીની મુસાફરી આ સમયે એકદમ સામાન્ય હતી. વિમાન સમયસર ચાલી રહ્યું હતું અને રનવે માત્ર 24 કિલોમીટર દૂર હતો. હવામાન પણ સ્વચ્છ અને એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીએ તે પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. તે સ્પષ્ટ હતું કે વિમાન આગામી થોડીવારમાં પોખરાની જમીનને સ્પર્શવાનું હતું. આ દરમિયાન પાયલોટે પ્લેનનું લેન્ડિંગ ગિયર ખોલતા જ અચાનક તે પ્લેન ઝડપથી નીચે આવવા લાગ્યું અને તેને જોતા જ કુલ 72 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Recommended