પાકિસ્તાન થયેલ અતિવૃષ્ટિની અસર કચ્છના રણમાં દેખાઇ

  • 2 years ago
પાકિસ્તાન થયેલ અતિવૃષ્ટિની અસર કચ્છના રણમાં જોવા મળી છે. જેમાં ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. તથા વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ માર્ગ ધોવાયો છે.
તેમજ ભારે પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયો છે.

Recommended