ભાવનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર

  • 2 years ago
ભાવનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પડી છેય કાળિયાબીડની શાળા નંબર 83નો સમય બદલાયો.ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર હતા બાળકો ત્યારે શાસનાધિકારી દ્વારા શાળા બે પાળીમાં કરાઈ.

Recommended