સુરતમાં સંદેશ ન્યુઝના અહેવાલની અસર થઇ

  • 2 years ago
સુરતમાં સંદેશ ન્યુઝના અહેવાલની અસર થઇ છે. સાયકલ ટ્રેક પર પાર્ક કરેલા વાહન સામે કાર્યવાહીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. કારગીલ ચોકથી રાહુલરાજ મોલ સુધી વાહનોનું પાર્કિંગ થતું હતું.