ગુજરાતમાં 105 તાલુકામાં મેઘમહેર, વડાલીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

  • 2 years ago
મેઘરાજાએ ટૂંકા વિરામ બાદ ફરીથી ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. ગઈકાલ સાંજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા

હતા. જે બાદ આજે પણ રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

ખાબક્યો છે.

Recommended