સાબરકાંઠા અને અરવલ્લીમાં સાર્વત્રિક મેઘમહેર, ઈડરમાં સૌથી વધુ વરસાદ

  • 2 years ago
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં શનિવારથી વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો. શનિવાર સવારથી રવિવાર બપોરે બે વાગ્યા સુધીમાં બંને જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ ઈડર તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો.

Recommended