એમ.એસ યુનિવર્સિટીમાં NSUI ના બે જૂથો વચ્ચે મારામારી

  • 2 years ago
એમ.એસ. યુનીવર્સીટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુનિવર્સિટીમાં NSUIના બે જૂથ એકબીજા સાથે મારામારી કરતા નજરે પડ્યા હતા. સમગ્ર મામલો એવો છે કે હાલ એમ એસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમના વર્ગો શરુ થઇ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ કે જે લોકો વર્ગ પ્રતિનિધિની ચૂંટણી લડવાના છે તેઓ વિદ્યાર્થીઓને રિઝવવા માટે કઈક ને કઈક મુદ્દે આવેદનપત્ર આપતા હોય છે. તે મુદ્દે વિદ્યાર્થી જુથો વચ્ચે વિખવાદ થયો હતો

Recommended