બારડોલીના રામજી મંદિર નજીક મારામારી: શખ્સે છરી મારતા બે યુવાન ઈજાગ્રસ્ત

  • 2 years ago
સુરત શહેરના બારડોલી તાલુકાના રામજી મંદિર ખાતે ખુલ્લા હાથની મારામારી થયાની ઘટના સામે આવી છે. આ મારામારીમાં અરબાઝ નામના માથાભારે યુવાને પોતાના જ બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દીધા હતા.