અમરેલી-સાવરકુંડલાના આંબરડીમાં સિંહ પરિવારે ધામા નાખ્યા

  • 2 years ago
અમરેલી-સાવરકુંડલાના આંબરડીમાં સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ થઇ છે. જેમાં 1 સિંહણે 2 સિંહબાળ સાથે આંબરડી ગામમાં લટાર મારી છે. તેમાં શિકારની શોધમાં છેલ્લા 15

દિવસથી આંબરડીની સીમમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. જેમાં મોડી રાત્રે 3.30 એ સિંહણે બે સિંહબાળો સાથે આંબરડીમાં પ્રવેશ કર્યો હતો. તેમજ સિંહબાળ સાથે સિંહણ સીસીટીવી

કેમેરામાં કેદ થઇ છે.