સિંહ ડિસ્ટર્બ થયો હોવાના કારણે તેણે વાનરનો શિકાર કર્યો

  • 2 years ago
મસ્તી કરી રહેલા વાનરના ગ્રુપથી સિંહ ડિસ્ટર્બ થયો હોવાના કારણે તેણે વાનરનો શિકાર કર્યો હતો. મસ્તીને નિહાળી રહેલા વાનરને અચાનક જ સિંહે પંજો મારતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સિંહે વાનરનો મૃતદેહ 500 મીટર દૂર લઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં મૃતદેહને દૂર મૂકી સિંહ પોતાના રસ્તે ફરી ચાલતો થયો હતો.

Recommended