જમાલપુર પહોંચ્યા ગજરાજ, ભાવિકો ભક્તિના રંગે રંગાયા

  • 2 years ago
રથયાત્રાના માહોલની સાથે સાથે ગજરાજે પણ લોકોમાં ખાસ સ્થાન જમાવ્યું છે. રથયાત્રા રૂટ પ્રમાણે જમાલપુર પહોંચી છે ત્યારે આગળ સુશોભિત તમામ ગજરાજના દ્રશ્યો ભક્તોનું મનમોહી રહ્યા છે.

Recommended