ગાય અને આખાલામાં લંપી રોગના કેસોમાં વધારો

  • 2 years ago
પોરબંદરમાં પશુઓમાં લમ્પી રોગમાં વધારો થયો છે. ગાય અને આખાલામાં લંપી રોગના કેસોમાં વધારો થયો છે. લમ્પી રોગ થી 2 ગાય અને 2 આખલાના મોત થયા છે. કુલ 25 જેટલા પશુઓ લમ્પી રોગથી અસરગ્રસ્ત થયા છે.

Recommended