અમદાવાદમાં આજે IPL 2022ની ફાઈનલ મેચ રમાશે

  • 2 years ago
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2022ની ફાઈનલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્ય વચ્ચે રમાશે. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજરી આપી. લોકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. કલાકારો અને સેલેબ્રિટી પણ મેચ જોવા આવશે.

Recommended