અમદાવાદમાં મોજશોખ પૂરા કરવા 4 યુવકોએ રાહદારીને રહેંસી નાંખ્યો
- 2 years ago
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ગુનેગારો ફરી વાર બેફામ બન્યા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં મોજશોખ અને પાર્ટી કરવા માટે પૈસાની જરૂર હોવાથી 4
યુવકોએ એક રાહદારીને રોકી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી. જો કે ઝપાઝપી દરમિયાન યુવકનું મોત થતા પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની
ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.