અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી પુરજોશમાં

  • 2 years ago
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL-2022ની ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી પુરજોશમાં ચાલી રહી છે. આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટો સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમાં વેચાઈ રહી છે.

Recommended