શિવ શક્તિ ગોડાઉનમાં કાપડના જથ્થામાં આગ

  • 2 years ago
અમદાવાદના પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શિવ શક્તિ ગોડાઉનમાં કાપડના જથ્થામાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.