જામનગરમાં જૈન સમાજનું શક્તિ પ્રદર્શન

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને લઈને જૈન સમાજ મેદાનમાં આવ્યું છે. સમગ્ર જૈન સમાજની જામનગર ખાતે બેઠક યોજાઈ છે. રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Recommended