vallabhipur નો રાજસી માર્ગ બિસ્માર હાલતમાં

  • 2 years ago
ભાવનગરના વલભીપુરનો રાજસી માર્ગ બિસ્માર હાલતમાં છે. વલભીપુરથી પીપળી જવાનો આ માર્ગ આજુબાજુમાં આવેલા ૮ થી 10 ગામોને જોડતો માર્ગ છે. હાલના સમયે આશરે 600થી 700 ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે 8 થી 10 કિલોમીટરનો રાઉન્ડ કરીને પોતાના ખેતરે જવું પડે છે.