પાંડેસરામાં યુપીવાસી યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર

  • 2 years ago
પાંડેસરામાં યુપીવાસી યુવાનની શુક્રવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પાંડેસરા પોલીસ જણાવી રહી છે.