રાજકોટના ત્રણ વેપારીને ફુડ એક હેઠળ રૂપિયા 1,20,000 નો દંડ

  • 2 years ago
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'કિશોર એન્ડ કંપની' - ભક્તિનગર સ્ટેશન પ્લોટ -5, કેન્કો હાઉસ, રાજકોટ મુકામેથી MICROLITE PREMIUM FAT SPREAD (500 GM PACKED) નો નમુનો લેબોરેટરી રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

Recommended