રાજકોટના અનેક પ્રસિદ્ધ ફૂડશોપ પર દરોડા

  • 2 years ago
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ચેકિંગ દરમિયાન "ગાયત્રી મદ્રાશ કાફે", તીર્થ એપાર્ટમેંટ, શોપ નં. 3, 80' રોડ, મોરબી રોડ, રાજકોટ ખાતે વાસી બટેટા 5 કિલો તથા ટામેટાં 4 કિલો મળી આવતા તે આશરે 9 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

Recommended