‘કસૌટી’ના સેટ પર ઘાઘરો પહેર્યા વિના જ પહોંચી ગઈ એરિકા

  • 5 years ago
TV એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ હાલ તેની સિરીયલ કસૌટી જિંદગીને લઇને ચર્ચામાં છે એરિકાએ સિરીયલના બિહાઇન્ડ ધ સીન્સનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે પરંતુ અહીં તે ઘાઘરો પહેર્યા વિના જ સેટ પર પહોંચી ગઈ હતી જેને જોઈ હાજર રહેલા ક્રુ મેમ્બર ચોંકી ગયા હતા અને એરિકાને ઘાઘરો યાદ અપાવ્યો હતો જોકે એરિકા જીન્સમાં સેટ પર પહોંચી હતી અને એક ફની સીન ક્રિએટ થયો હતો