મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી કરીના, ફેન્સને આપી સરપ્રાઇઝ

  • 5 years ago
એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફિલ્મોની દુનિયાનું ચર્ચિત નામ છે તો હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ ધૂમ મચાવતી જોવા મળે છે હાલમાં જ કરીના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઇસીસી ટી-20 વર્લ્ડકપની ટ્રોફીનું ઉદ્ધાટન કરવા પહોંચી હતી જ્યાં અચાનક ફેન્સ તેને જોઈ ઘેરી વળ્યા હતા બ્રાઉન આઉટીંગમાં કરીના ગોર્જીયસ લાગતી હતી જ્યાં તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા

Recommended