પંજાબી સોંગ ‘હોલી હોલી’ પર દુલ્હનનો એનર્જેટિક ડાન્સ, મહેમાનોની નજર અટકી ગઈ

  • 4 years ago
લગ્નમાં દુલ્હનનું શરમાવું અને લજ્જા સાથે મંડપમાં આવવું, આ બધુ ધીમે ધીમે હવે ઓછુ જોવા મળે છે હવેની દુલ્હનો તો ડાન્સ કરતા કરતા અને સ્વેગથી મંડપમાં એન્ટ્રી કરે છે ત્યારે પંજાબની એક દુલ્હનનો ડાન્સ જોવા જેવો છે દુલ્હન લાલ જોડામાં ખુબ જ સુંદર લાગી રહી છે તે પંજાબી ફેમસ સોંગ હોલી હોલી પર એનર્જેટિક ડાન્સ કરે છે દુલ્હનના એક્સપ્રેશન પર હાજર મહેમાનોની પણ નજર અટકી જાય છે

Recommended