ભિલોડાના માંકરોડાની કેયા વાઝાનું ગ્રાન્ડ વેલકમ, વરઘોડો કાઢી ઠેર ઠેર સ્વાગત કરાયું

  • 5 years ago
ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડાના માંકરોડાની 21 વર્ષીય યુવતી કેયા વાઝા મિસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ 2019માં ભાગ લીધો હતો ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલમાં ફર્સ્ટ રનર્સ અપ થઈ હતી અને આજે અમદાવાદ એરપોર્ટ ઉતરીને તેના માદરે વતન ભિલોડા પહોંચી હતી અહીં ગ્રામજનોએ કેયા વાઝાનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું તિરંગા સાથે કાર ઊભેલી કેયાનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું તેણે ડો બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કર્યો હતો અને પોતાની સિધ્ધિની ખુશી વ્યક્ત કરી હતી

Recommended