પૂર્ણિયામાં ડિવાઈડર સાથે બસ અથડાઈ, આગ લાગતા 20 મુસાફરોના મોત

  • 5 years ago
બિહારના પૂર્ણિયામાં બસ અકસ્માતમાં આગ લાગવાથી 20 લોકોના મોત નીપજ્યાં છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મુઝફ્ફરપુરથી સિલીગુડી જઇ રહેલી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી ત્યારબાદ બસમાં આગ લાગી હતી અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે