છાણી વિસ્તારમાં કારમાં આગ લાગતા બળીને ખાખ, કોઇ જાનહાની નહીં

  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ હોલની બહાર કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઇ ગઇ હતી જોકે કારમાં લાગેલી આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી

Recommended