ઉધનામાં બેગ બનાવતા કારખાનાની મીટર પેટીમાં આગ લાગતા અફડાતફડી મચી

  • 5 years ago
સુરતઃઉધના રોડ નંબર છ પર આવેલા બેગ બનાવતા કારખાનામાં નીચે આવેલી મીટર પેટીમાં આગ લાગી હતી મીટર પેટીમાં લાગેલી આગની જવાળાઓથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતોલોકો દીવાલ કુદીને બાજુના એપાર્ટમેન્ટમાં જીવ બચાવવા દોડ્યાં હતાં અધિકારીઓને જાણ કરવા છતાં મોડા આવ્યાના લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યાં હતાં

Recommended