દિલ્હી આવતી તેલંગણા એક્સપ્રેસના AC કૉચમાં આગ લાગતા પેન્ટ્રી સહિત બે કૉચ બળીને ખાખ

  • 5 years ago
હૈદરાબાદથી દિલ્હી આવનારી તેલંગણા એક્સપ્રેસ 12723માં આજે સવારે આગ લાગી હતી આગ ટ્રેનના એસી કોચમાં લાગી હતી આગની લપેટમાં પેન્ટ્રી સહિત બે કોચ બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગતા યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની છ ગાડીઓએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો દુર્ઘટના ફરીદાબાદના અસાવટી અને વલ્લભગઢ સ્ટેશન વચ્ચે બની હતી

Recommended