શોર્ટ સર્કિટથી રંગોળી આઈસ્ક્રિમમાં આગ લાગી, દુકાન સળગીને ખાખ

  • 5 years ago
જૂનાગઢ:જૂનાગઢમાં રંગોલી આઇસ્ક્રિમની દુકાનમાં વહેલી સવારે 6 વાગે આગ લાગી હતી જેના પગલે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું અને ગણતરીની કલાકમાં જ આગને કાબૂમાં લીધી હતી પરંતુ દુકાનના માલિક હરેશકુમાર ધનજીભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટથી લાગતા અંદર રહેલો બધો જ સામાન સળગીને ખાખ થઇ ગયો છે જેમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે

Recommended