સરકારી હોસ્પિટલો જ રોગચાળો ફેલાવે છે, સોલા સિવિલ-UN મહેતા હોસ્પિ.માંથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા

  • 5 years ago
અમદાવાદઃ એએમસીના હેલ્થ વિભાગે આજે શહેરમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું આ તપાસ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા છે હેલ્થ વિભાગને સરકારી હોસ્પિટલો એવી યુએન મહેતા હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા છે આ સિવાય મેડિમેક્સ હોસ્પિટલમાં પણ મચ્છરોના બ્રિડિંગ મળ્યા છે આમ શહેરની સરકારી હોસ્પિટલ જ રોગચાળો ફેલાવી રહી છે આ હોસ્પિટલોના બેઝમેન્ટ અને પાણીની ટાંકી પાસે વધુ પ્રમાણમાં પાણી ભરાયેલું જોવા મળ્યા

Recommended