સરકારી શાળાની બેજોડ રેસિપી, 3 લિટર દૂધમાંથી બનાવે છે 300 બાળકોની ખીર

  • 5 years ago
ઉત્તર પ્રદેશનો એક વીડિયો વાઈરલ થતાં જ સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં ચાલતી લાલિયાવાડી પણ પ્રકાશમાં આવી છે હમણાં જ મુઝફ્ફરનગરમાં મિડ-ડે મીલમાંમરેલો ઉંદર મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યાં જ હવે સહારનપુરનો પણ આવો વીડિયો સામે આવતાં જ તંત્ર સામે સવાલો પેદા થયા છે વીડિયોમાં પણ જોઈશકાય છે કે સરકારી શાળામાં ખીર બનાવવાની રેસિપી કેવી છે રોજ ત્રણસો બાળકો માટે બનતી આ ખીરમાં વાપરવામાં આવેલી સામગ્રીની વાત કરીએ તો 3 લિટર દૂધ, 2કિલો ચોખા અને 3 ડોલ પાણી લઈને તેને ત્યાં કામ કરતી મહિલાઓ બનાવે છે સહારનપુર પાસે આવેલા સરસાવા ક્ષેત્રમાં આવેલી સરકારી શાળાનો આ વીડિયો હોવાનું સામેઆવ્યું હતં આ ઘટના બાદ ઉહાપોહ થતાં જ બેઝિક શિક્ષણ અધિકારીએ તો એવું પણ કહ્યું હતું કે શાળાના મેન્યૂમાં જ ખીર નથી તો બનાવવાનો સવાલ જ પેદા થતો નથીવીડિયો વાઈરલ થયા બાદ આ ઘટના સહારનપુર કલેક્ટરના ધ્યાને આવતાં જ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા